Author avatar
Ashish Ravindrabhai Vayeda

એક કવિ તરીકે મને #કVરાJ નામ મળ્યું છે કેમ કે હું અવારનવાર કોલેજ કક્ષા એ ગુજરાતી સાહિત્યને લગતી પ્રવૃત્તિમાં ભાગ લેતો ત્યાં ના મિત્રો મને કવિરાજ કહી બોલાવતા.સમયને જતા ક્યાં વાર લાગે છે સાહેબ કે આ કવિરાજ નામ એક કવિ અને લેખકને જન્મ આપશે.પછી વિચાર્યું કે નામ અલગ જ અંદાજ માં હોવું જોઈએ. ક-એટલે કવિ,V-મારી અટક વાયડા રા-એટલે મારા પિતા રવીન્દ્રભાઈ અને J-એટલે મારા માતા જયમાલા બેન.#કVરાJ શબ્દોમાં માતા-પિતા સાથે કલા પણ આવી જાય છે અને કોઈ પણ સંતાનની પ્રગતિ માતા-પિતાના આશીર્વાદ વિના શક્ય નથી. સમયની સાથે મારી YOUTUBE CHANEL #કVરાJ શરૂ કરી અને તેમાંથી સારો પ્રતિસાદ મળ્યો અને મારી આ કવિ તરીકે ની યાત્રા અવિરતપણે ચાલુ રહેશે. – #કVરાJ (આશિષ.આર.વાયડા)

Books by Ashish Ravindrabhai Vayeda
Other author
Publish Book Now
close slider