• img-book

    Ashish Ravindrabhai Vayeda

ISBN: 9789356281714

Mari Najare

by: Ashish Ravindrabhai Vayeda

300.00

500 in stock

Quantity:
[yith_wcwl_add_to_wishlist]
Books of Ashish Ravindrabhai Vayeda
Add to cart[yith_wcwl_add_to_wishlist]
Details

ISBN: 9789356281714
SKU: WB9977
Publisher: BlueRose Publishers
Publish Date: 2022
Page Count: 63

Meet the Author
Blue rose author
એક કવિ તરીકે મને #કVરાJ નામ મળ્યું છે કેમ કે હું અવારનવાર કોલેજ કક્ષા એ ગુજરાતી સાહિત્યને લગતી પ્રવૃત્તિમાં ભાગ લેતો ત્યાં ના મિત્રો મને કવિરાજ કહી બોલાવતા.સમયને જતા ક્યાં વાર લાગે છે સાહેબ કે આ કવિરાજ નામ એક કવિ અને લેખકને જન્મ આપશે.પછી વિચાર્યું કે નામ અલગ જ અંદાજ માં હોવું જોઈએ. ક-એટલે કવિ,V-મારી અટક વાયડા રા-એટલે મારા પિતા રવીન્દ્રભાઈ અને J-એટલે મારા માતા જયમાલા બેન.#કVરાJ શબ્દોમાં માતા-પિતા સાથે કલા પણ આવી જાય છે અને કોઈ પણ સંતાનની પ્રગતિ માતા-પિતાના આશીર્વાદ વિના શક્ય નથી. સમયની સાથે મારી YOUTUBE CHANEL #કVરાJ શરૂ કરી અને તેમાંથી સારો પ્રતિસાદ મળ્યો અને મારી આ કવિ તરીકે ની યાત્રા અવિરતપણે ચાલુ રહેશે. - #કVરાJ (આશિષ.આર.વાયડા)

Additional information

Weight 0.09 kg
Dimensions 20.32 x 12.7 x 2.5 cm

“Mari Najare”

There are no reviews yet.