Showing the single result
દરેકનું જીવન કોઈને કોઈ ઘટનાઓંથી ભરેલું હોય છે.અહિયાં “મારી નજરે” પુસ્તક દ્વારા મારા જીવનમાં જે ઘટના મને પ્રત્યક્ષ થઇ છે અને તેમાંથી જે શબ્દો અંતર આત્માથી બહાર આવ્યા છે તેને આપની સમક્ષ મુકવાનો પ્રયાસ કર્યો છે.આ પુસ્તકની કોઈ પંક્તિ કોઈના હદયને સ્પર્શે તો મારી મહેનતને સફળ માનીશ કેમ કે જીવન ક્ષણે ક્ષણે સ્પર્ધા કરે છે અને આપણે તેમાં વિજયી થવાનું હોય છે. આ પુસ્તકને સફળ બનાવવામાં મારા માતા-પિતા અને મેં જેમની પાસે થી શિક્ષણ મેળવ્યું છે તેવા ભાષા શિક્ષક સેજપાલ સાહેબનો સારો એવો પ્રતિસાદ મને મળ્યો છે કેમ કે કોઈ વ્યાકરણની ભૂલ કે ભાષાકીય ભૂલને યોગ્ય ન્યાય આપી આ પુસ્તક પ્રકાશિત કરવામાં મને પ્રેરણા આપીછે. આશા રાખું છુ કે આપ સૌને આ પુસ્તક ગમશે અને મનોરંજન સાથે જીવનના અનુભવોમાં ડોકિયું કરવાનું મન થશે. – #કVરાJ (આશિષ.આર.વાયડા) કવિ/લેખક આશિષ આર. વાયડા મો:-૯૯૦૪૬૬૯૩૦૩ ઈમેલ-Ashishvayeda 505@gmail.com YOUTUBE CHANEL- #કVરાJ માર્ગદર્શક ચિત્રાંકન સેજપાલ સાહેબ નિશાંત.આર ડાભી 8238567467 9104256505
There are no products |